ગુજરાતમાં શાળાઓમાં ઉનાળુ વેકેશન તારીખ જાહેર

0
166

૧મે થી લઈને ૪ જુન સુધી વેકેશન જાહેર

૩૫ દિવસનું વેકેશન રહેશે

ગુજરાતમાં શાળાઓમાં ઉનાળુ વેકેશન તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ઉનાળામાં વેકેશન જાહેર કરવામાં આવે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉનાળુ વેકેશનના સમયગાળા અંગે વાત કરીએ તો તારિખ ૦૧/૦૫/૨૦૨૩ થી તારિખ ૦૪/૦૬/૨૦૨૩ સુધી એટલેકે ૩૫ દિવસ વેકેશન રહેશે. ત્યારબાદ તા. ૦૫/૦૬/૨૦૨૩ થી રાબેતા મુજબ શાળાઓ શરૂ થશે.