Suhagrat: સુહાગરાતના એવો તો ડ્રામા થયો કે પરિવારના સભ્યો પણ શરમાઈ ગયા

0
464
Suhagrat: સુહાગરાતના દિવસે એવો તો  ડ્રામા થયો કે પરિવારના સભ્યો શરમાઈ ગયા
Suhagrat: સુહાગરાતના દિવસે એવો તો  ડ્રામા થયો કે પરિવારના સભ્યો શરમાઈ ગયા

Suhagrat: લગ્નની રાત્રે પેટમાં દુખાવાને કારણે દુલ્હનની ચીથી આખું ઘર ગભરાય ગયું.. અને તાત્કાલિક દુલ્હનને લઈને ઘરના સભ્યો ડોક્ટર પાસે ગયા.. ડોક્ટરની વાત સાંભળીને વરરાજા તેમજ પરિવારના સભ્યો હક્કા-બક્કા થઈને શરમાઈ ગયા.

વાત છે ઉત્તર પ્રદેશના મૈનપુરીની.., જ્યા વિદાય બાદ દુલ્હન તેના સાસરે પહોંચી હતી. ઘરમાં ખુશીનો માહોલ હતો. લગ્ન ગીતો ગાવામાં આવી રહ્યા હતા. લોકો ખુશ હતા. ગામના લોકો પણ નવા યુગલને અભિનંદન આપવા ઘરે આવી રહ્યા હતા. તે જ દિવસે તેમના લગ્નની રાત (Suhagrat) હતી. રાત્રે કન્યાને પેટમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા. અહી બનેલી ઘટના જોઈ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. તેઓએ હંગામો મચાવવાનું શરૂ કર્યું.

Suhagrat: સુહાગરાતના બની એવી ઘટના પરિવાર પણ શરમાઈ ગયો
Suhagrat: સુહાગરાતના બની એવી ઘટના પરિવાર પણ શરમાઈ ગયો

Suhagrat: ડોકટરે ખોલી પોલ

સમગ્ર મામલો કિશ્ની પોલીસ સ્ટેશનના કુસમારા ચોકી વિસ્તારના એક ગામનો છે. અહીં મંગળવારે નવપરિણીત પુત્રવધૂ એક ઘરમાં વિદાય આપવા આવી હતી. ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. સુહાગરાતના પુત્રવધૂને અચાનક અસહ્ય પીડા થાવ લાગી અને તેની બૂમોએ આખા ઘરને માથે લઇ લીધું. તેની પીડા દેખીને પરિવારના સભ્યો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા.

હોસ્પિટલમાં પરિવારજનોને ખબર પડી કે આ અસહ્ય દર્દ પ્રસૂતિની પીડાને કારણે થઇ રહ્યો હતો, જે જાણી સાસરીવાળાના પગ નીચેથી જમીન સરકી ગઈ. હોસ્પિટલમાં નવી પુત્રવધૂએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો.

સાસરીવાળાએ પુત્રવધૂને રાખવાની ના પાડી

બાળકના જન્મ બાદ પતિ અને સાસરિયાઓએ હોબાળો શરૂ કર્યો હતો. વરરાજાએ સાફ શબ્દોમાં કહ્યું કે આ બાળક તેનું નથી. પરિવારજનોએ પુત્રવધૂને સાથે રાખવાની ના પાડી દીધી હતી. આ પછી હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો. હંગામો જોઈને લોકોના ટોળા એકઠા થઈ ગયા. સવાર સુધીમાં આ સમાચાર લોકોમાં ફેલાઈ ગયા.

દુલ્હન, વરના ભાઈની સાળી

માહિતી મળ્યા બાદ મહિલા સામાજિક કાર્યકર હોસ્પિટલ પહોંચ્યા હતા. તેણે વરરાજા અને તેના પરિવારજનોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. સાસરીવાળાને પુત્રવધૂને પણ સાથે રાખવા તૈયાર કર્યા.

આ વાતચીત દરમિયાન ખબર પડી કે પુત્રવધૂ કોઈ અજાણી યુવતી નહીં પરંતુ પરિવારની મોટી વહુની નાની બહેન છે. એટલે કે તે વરરાજાના મોટા ભાઈની સાળી નીકળી.. ત્યાર બાદ સમગ્ર બનાવનો ભાંડો ફૂટ્યો.

બંને વચ્ચે હતો પ્રેમસંબંધ

મહિલા સામાજિક કાર્યકરે વરરાજા સાથે વાત કરી કાઉન્સીલીંગ કર્યું, ત્યારે વાતચીત દરમિયાન વરરાજાએ કબૂલ્યુ કે લગ્ન પહેલા તેઓ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ બાળક તેનું જ છે. આ વાત તેને પહેલેથી જ ખબર હતી. એટલા માટે જ ઉતાવળે લગ્ન કરી લીધા.

પરંતુ એ કયારેય નહતું વિચાર્યું કે લગ્નની રાત (Suhagrat)ના દિવસે જ ડિલિવરી થશે તેવી અપેક્ષા નહોતી. આખી વાત સામે આવ્યા બાદ પરિવારના સભ્યો ખુશીથી બાળક અને ગર્ભવતી મહિલાને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.