પરાળ સળગાવવા પર હવે પ્રતિબંધ

0
145

પરાળ સળગાવવા પર દેશમાં પતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.નેશનલ ગ્રીન ટ્રીબ્યુટે પરાળ સળગાવવા પર  દંડની રકમની પણ જાહેરાત કરી છે. હવે ખેડૂતોને ખેતરમાં પરાળ સળગાવા બદલ દંડ થશે.પરાળ સળગાવવાને લીધે પ્રદુષણ વધ્યું હતું.જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરાળ સળગાવવા બદલ હવે ખેડૂતોને 2500 રૂપિયાથી લઈને 15 હાજર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. દંડની રકમ જમીનના એકરને આધારે નક્કી કરવામાં આવી છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુટે નક્કી કરેલી દંડની રકમ મુજબ 2 એકરથી ઓછી જમીન વાળા ખેડૂતોને  2500 રૂપિયાની દંડની રકમ નક્કી કરવામાં આવી છે.માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ