ગુજરાતમાં સમર સ્પેશિયલ ટ્રેનની શરૂઆત

0
160

ગાંધીગ્રામ- બોટાદ વચ્ચે ટ્રેનની શરૂઆત

ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે પણ દોડશે ટ્રેન

યાત્રીઓનિ સુવિધા માટે વધુ એક સોપાન રેલ વિભાગે ઉમેર્યું છે જેમાં પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ગાંધીગ્રામ-બોટાદ અને ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે તારીખ 15 એપ્રિલ થી 30 જૂન સુધી દરરોજ વિશેષ ભાડા પર “સમર સ્પેશ્યલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ગાંધીગ્રામ- બોટાદ અને ધ્રાંગધ્રા-બોટાદના રૂટ પર સમર સ્પેશિયલ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે.આ સાથે ભારતીય રેલ ઉનાળામાં સ્પેશ્યલ ટ્રેનો દોડાવવા જય રહી છે. જેમાં આ રજાઓમાં મહારાષ્ટ્રના મુંબઈ-પુણે જેવા શહેરોમાંથી તેમના વતન ગામ જતાં હોય છે . તેમાંથી સૌથી વધુ લોકો ઉત્તર પ્રદેશ અને બિહારમાં જાય છે.