SP LIST : લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત શનિવારે થનાર છે, ચૂંટણી પંચ બપોરે ૩ વાગે આગામી લોકસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરનાર છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઈને વિવિધ પાર્ટીઓ પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટીએ શુક્રવારે તેના ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે. પાર્ટીએ છ ઉમેદવારોની જાહેરાત કરી છે.

SP LIST : આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટીએ શુક્રવારે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ છ ઉમેદવારોની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે આ યાદીમાં સપાએ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ માટે ભદોહી લોકસભા સીટ છોડી દીધી છે.

SP LIST : સમાજવાદી પાર્ટીએ આ છ ઉમેદવારોને ટિકિટ આપી
બિજનૌર (6)- યશવીર સિંહ
મેરઠ (10) – ભાનુ પ્રતાપ સિંહ (એડવોકેટ)
નગીના (5) – મનોજ કુમાર (ભૂતપૂર્વ એડીજે)
લાલગંજ (68) – ઈન્સ્પેક્ટર સરોજ
અલીગઢ (15) – બિજેન્દ્ર સિંહ
હાથરસ (16) – જસવીર બાલ્મિક
નોંધનીય છે કે સમાજવાદી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં 37 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે…
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો