HomeBreaking Newsખેડૂત માટે ફરી આંચકારૂપ સમાચાર!

ખેડૂત માટે ફરી આંચકારૂપ સમાચાર!

૧૧ અને ૧૨ એપ્રિલે ગુજરાતમાં માવઠાની શક્યતા

હાલમાં ગરમીમાં વધારો થયો છે, પરંતુ તે વચ્ચે હવામાન વિભાગે ફરી એક વખત માવઠાની આગાહી કરી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ, 11-12 એપ્રિલે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. 11 એપ્રિલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં સામાન્ય છૂટા છવાયા વરસાદની શક્યતા છે, જ્યારે 12 એપ્રિલે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments