Home Main છૂટાછેડાની અફવાઓ વચ્ચે શોએબ મલિક અને સાનિયા મિર્ઝા સાથે જોવા મળ્યા

છૂટાછેડાની અફવાઓ વચ્ચે શોએબ મલિક અને સાનિયા મિર્ઝા સાથે જોવા મળ્યા

0
605
Shoaib Malik and Sania Mirza
Shoaib Malik and Sania Mirza

Shoaib Malik and Sania Mirza : શોએબ મલિક અને સાનિયા મિર્ઝા પાકિસ્તાન અને ભારતના પાવર કપલ છે. બંનેના લગ્નના સમાચારે મીડિયામાં ભારે કુતૂહલ ઊભું કર્યું હતું, બંને એથ્લેટ્સ એક થઈ ગયા અને તેમના લગ્ન ટોક ઓફ ધ ટાઉન બની ગયા. સરહદની બંને બાજુના લોકો ખુશ થયા અને દંપતી માટે આશીર્વાદ પણ આપ્યા. શોએબ ક્રિકેટની દુનિયામાં એક મોટું નામ છે જ્યારે સાનિયા મિર્ઝા (Sania Mirza) એ વર્લ્ડની બેસ્ટ ટેનિસ ખિલાડીઓમાંની એક છે. આ દંપતીને એક પુત્ર ઇઝાન મિર્ઝા મલિક છે, જેને તેઓ બંને ખૂબ પ્રેમ કરે છે.

જો કે, થોડા સમય પહેલા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા હતા કે શોએબની લાઈફમાં અન્ય કોઈ યુવતી છે અને આ યુવતીના કારણે શોએબ અને સાનિયા (Sania Mirza)ના લગ્નજીવનમાં ભંગાણ પડી રહ્યું છે, કપલના અલગ થવાના સમાચાર વાયરલ થયા હતા. કેટલાક સૂત્રોએ તો એમ પણ કહ્યું હતું કે બંનેના છૂટાછેડા પણ થઈ ગયા છે અને તેઓ માત્ર એકસાથે તેમના પુત્ર માટે આવે છે. જો કે બંનેમાંથી કોઈ પણ સ્ટારે આગળ આવીને ના તો આ વાતનું સ્પષ્ટિકરણ કર્યું કે ના તો રદિયો આપ્યો છે. ઘણા લાંબા સમયથી સાનિયા અને શોએબ સાથે જોવા મળ્યા ન હતા પરંતુ આખરે ચાહકોને તેમની એક ઝલક મળી છે.

પુત્ર ઇઝાનનો પાંચમા જન્મદિવસના દિવસે શોએબ મલિકે ઉજવણી સાથે પરિવારની તસવીરો પોસ્ટ કરી હતી. પુત્ર ઇઝાનના જન્મદિવસની કેટલીક ક્લિક્સમાં સાનિયા અને શોએબ બંને સાથે જોવા મળ્યા.  

શોએબ મલિકે આયેશા ઉમર માટે સાનિયા મિર્ઝાને આપ્યો દગો :

વર્ષ 2021 માં, પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને અભિનેત્રી અને મોડલ આયેશા ઉમરે એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું, ત્યારબાદ તેમના કથિત અફેરની અફવાઓ ફેલાઈ હતી. આટલું જ નહીં, મેગેઝીન શૂટ પછી આયેશા ઉમર પર શોએબના સાનિયા (Sania Mirza) સાથેના લગ્નને બરબાદ કરવાનો આરોપ પણ લાગ્યો હતો.

ઑગસ્ટ 2023 માં, અમે શોએબ મલિકના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં ફેરફાર જોવા મળ્યો હતો, અને સાનિયા મિર્ઝા (Sania Mirza) વચ્ચે છૂટાછેડાની અફવાઓ ઉભી થઈ. શોએબે પહેલા લખેલું હતું ‘સુપરવુમન @ મિર્ઝાસાનિયારનો પતિ’ અને બદલાયેલા બાયોમાં ‘પુત્ર ઇઝાનનો પિતા’ તરીકેની ઓળખને વિસ્તૃત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સાનિયા અને શોએબને આઠ વર્ષ સુધી વૈવાહિક આનંદમાં રહ્યા પછી, 2018 માં તેમના બેબી બોય, ઇઝાનનો જન્મ થયો હતો.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે