Home Finance Share Market : શેરબજારમાં મોટું ગાબડું,સેન્સેક્સ 690 પોઈન્ટ તૂટયો#ShareMarket #StockMarketCrash #SensexToday

Share Market : શેરબજારમાં મોટું ગાબડું,સેન્સેક્સ 690 પોઈન્ટ તૂટયો#ShareMarket #StockMarketCrash #SensexToday

0
470

Share Market : શુક્રવારે શેરબજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો

સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ(sensex) 690  પોઇન્ટના ઘટાડા સાથે 82,500 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 205.55 પોઇન્ટના ઘટાડા સાથે 25,149 અંકે બંધ થયો.

Share Market : આઇટી શેર્સમાં ઘટાડો

ટીસીએસના પરિણામે આશા કરતા નબળા રહેવાને કારણે આઇટી સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાએ કેનેડા પર 35 ટકા ટેરિફ લગાવતા વૈશ્વિક વેપાર ચિંતાઓ વધી છે. એપ્રિલ-જૂન ક્વાર્ટર 2025 માટે TCS ના નબળા પરિણામોને કારણે આજે IT શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ નિફ્ટી IT ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો. તે 1.69 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. TCS માં સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ફોસિસના શેર પર પણ દબાણ જોવા મળ્યું

Share Market

Share Market : ટોપ લુઝર્સ અને ગેઇનર્સ

TCS, M&M, ભારતી એરટેલ, HCL ટેક, ટેક M, ટાટા મોટર્સ, ટ્રેન્ટ, RIL અને HDFC બેંક આજે સૌથી વધુ લેગગાર્ડ રહ્યા. જ્યારે HUL, Eternal, NTPC, પાવર ગ્રીડ, Axis Bank અને Adani Ports સૌથી વધુ ગેઇનર્સ રહ્યા. વ્યાપક બજારની વાત કરીએ તો, Nifty Midcap 100 અને Smallcap 100 બંનેમાં લગભગ 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

Share Market : ગ્લોબલ માર્કેટમાંથી શું મળે છે સંકેત ?

  • એશિયાઇ બજારોમાં બુધવારે મિશ્ર વલણો જોવા મળ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે 1 ઓગષ્ટ સુધી ટેરિફ નહી વધારવામાં આવે.
  • જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 0.18 ટકા અપ રહ્યો.
  • ટોપિક્સ ઇન્ડેક્સમાં 0.19 ટકા વધ્યો.
  • દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 0.19 ટકા વધ્યો.
  • ઓસ્ટ્રેલિયામાં એએસએક્સ 200 ઇન્ડેક્સ 0.59 ટકા ઘટ્યો.
  • વૉલ સ્ટ્રીટમાં માર્કેટમાં લગભગ સ્થિર જોવા મળ્યા.
  • એસએન્ડપી 500 ઇન્ડેક્સ 0.07 ટકા ઘટીને 6,225.52 પર બંધ થયો.
  • નૈસ્ડૈક કંપોઝિટ 0.03 ટકા વધીને 20,418.46 પર બંધ થયો.
  • ડૉવ જોન્સ 0.37 ટકા ઘટાડા સાથે 44,240 પરં બધ થયો.
  • રોકાણકારો ફેડરલ રિઝર્વની બેઠકની મિનિટ્સની રાહ જોઇ રહ્યા છે.
Share Market

Share Market :મહિન્દ્રા, એરટેલ સહિત આ શેરોમાં મોટો ઘટાડો

બીજી તરફ, શુક્રવારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 2.75 ટકા, ભારતી એરટેલ 2.20 ટકા, ટાટા મોટર્સ 2.00 ટકા, ટાઇટન 1.73 ટકા, HCL ટેક 1.58 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.47 ટકા, બજાજ ફાઇનાન્સ 1.46 ટકા, ટ્રેન્ટ 1.40 ટકા, ઇન્ફોસિસ 1.35 ટકા, HDFC બેંક 1.14 ટકા, બજાજ ફિનસર્વ 1.11 ટકા, BEL 1.03 ટકા, L&T 0.95 ટકા, અદાણી પોર્ટ્સ 0.81 ટકા, ટાટા સ્ટીલ 0.50 ટકા, મારુતિ સુઝુકી 0.47 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.46 ટકા, પાવર ગ્રીડ 0.18 ટકા, ટેક મહિન્દ્રા 0.18 ટકા, કોટક મહિન્દ્રા બેંક 0.17 ટકા અને ICICI બેંકના શેર 0.16 ટકા ઘટીને બંધ થયા.

Share Market
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે

: Share Market : શેરબજારમાં મોટું ગાબડું,સેન્સેક્સ 690 પોઈન્ટ તૂટયો#ShareMarket #StockMarketCrash #SensexToday

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે