પાક વીમા મુદ્દે સરકાર પર કોંગ્રેસના ગંભીર આક્ષેપ

0
160
પાક વીમા મુદ્દે સરકાર પર કોંગ્રેસના ગંભીર આક્ષેપ
પાક વીમા મુદ્દે સરકાર પર કોંગ્રેસના ગંભીર આક્ષેપ

કોંગ્રેસની પત્રકાર પરિષદ

રાજીવ ગાંધીએ દેશને મહાસત્તા બનવા પ્રયત્ન કર્યા : કોંગ્રેસ

1985 માં પાક વીમા યોજના શરૂ કરવામાં આવી : 985 માં પાક વીમા યોજના શરૂ કરવામાં આવી

પાક વીમા મુદ્દે સરકાર પર કર્યાં પ્રહાર

ભાજપે કરોડો રૂપિયા પ્રાઇવેટ કંપનીને આપ્યા : કોંગ્રેસ

ખેડૂતો બરબાદ થઈ રહ્યાં છે :  કોંગ્રેસ

2019માં અતિવૃષ્ટિ હતી ત્યારે 3750 કરોડનું પેકેજ આપ્યું : કોંગ્રેસ

ખેડૂતોના મોબાઈલમાં પણ અલગ અલગ મેસેજ આવવા લાગ્યા : કોંગ્રેસ

ગુજરાતના હજારો ખેડૂતો હજુ અવઢવમાં : કોંગ્રેસ

8 દિવસોમાં ખુલાસો કરવા કિસાન કોંગ્રેસની માંગ

પાક વીમા મુદ્દે સરકાર પર કોંગ્રેસે આકાર પ્રહારો કર્યાં છે. કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર તેમજ કિસાન સેલ પ્રમુખ, પાલ આંબલીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને  સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતાં. અને કહ્યું હતું કે રાજીવ ગાંધીએ દેશને મહાસત્તા બનવા પ્રયત્ન કર્યા 1985 માં પાક વીમા યોજના શરૂ કરવામાં આવી. 2014 પછી પાક વીમા યોજના નામ બદલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કર્યું.કોંગ્રેસે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કરોડો રૂપિયાનું પ્રીમિયમ રાજ્ય અને સરકારે ભોગવી પ્રાઇવેટ કંપનીને માલામાલ કરી.અને ખેડૂતો બરબાદ થઈ રહ્યાં છે. પાક વીમા મુદ્દે કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન.પાલ આંબલીયાએ કહ્યું  કે 2019 માં અતિવૃષ્ટિ હતી ત્યારે 3750 કરોડનું પેકેજ આપ્યું હતું.પરંતુ પાક વીમા કંપનીએ સામે શૂન્ય વળતર આપ્યું હતું. ગુજરાતના હજારો ખેડૂતો હજુ અવઢવમાં છે. કારણકે  ખેડૂતોના મોબાઈલમાં પણ અલગ અલગ મેસેજ આવવા લાગ્યા ત્યારે આ અંગે 8 દિવસમા ખુલાસો કરવા કિસાન કોંગ્રેસની માંગ કરી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ