સફાઈની ના પાડતા ગૃહપતિએ વિદ્યાર્થીને વીજ શોક આપ્યા!

0
84

જસદણના આંબરડી ગામની ચકચારી ઘટના

જસદણના આંબરડી ગામે ખૂબ જ ચકચારી ઘટના બની છે. અહીં જીવન બોર્ડીંગ સ્કૂલમાં ગૃહપતિએ બાળકને વીજ શોક આપ્યા હોવાનું પરિવારજનોએ આક્ષેપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, બાળકે સફાઈ કરવાની ના પાડતા ગૃહપતિવીજશોક આપ્યા હતા. પરિવારજનો દ્વારા શાળા સંચાલકો પર ગંભીર આક્ષેપ કરવામાં આવતા હોબાળો થયો છે. આ મામલે વધુ તપાસ હાલ ચાલુ છે.