Home Breaking News RCB vs PBKS : આજે પંજાબ અને બેંગલુરું વચ્ચે મેચ, RCB આજે...

RCB vs PBKS : આજે પંજાબ અને બેંગલુરું વચ્ચે મેચ, RCB આજે જીતનું ખાતું ખોલવા ઉતરશે મેદાને  

0
600
RCB vs PBKS
RCB vs PBKS

RCB vs PBKS : IPL 2024માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાનાર છે. આ IPLની 17મી સિઝનની છઠ્ઠી મેચ છે. બંને ટીમો વચ્ચે આજે સાંજે 7:30 વાગ્યે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટક્કર થશે. RCB તેના હોમગ્રાઉન્ડ પર જીતનું  ખાતું  ખેલવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળ RCBને ઓપનિંગ મેચમાં CSK સામે છ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચમાં વિરાટ કોહલીએ માત્ર 21 રન બનાવ્યા હતા. જો કે બેંગ્લોરના ચાહકોને આજે કોહલી પાસેથી મોટી ઇનિંગની આશા રહેશે.

RCB vs PBKS

RCB vs PBKS  : સતત બીજી જીત મેળવવા મેદાનમાં ઉતરશે PBKS

RCB vs PBKS

શિખર ધવનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ સતત બીજી મેચમાં જીત હાંસલ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. PBKSએ તેની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને ચાર વિકેટે હરાવ્યું હતું. પંજાબ માટે ઓલરાઉન્ડર સેમ કરન (63) અને લિયામ લિવિંગસ્ટન (અણનમ 38)એ શાનદાર બેટિંગ કરી હતી. 

RCB vs PBKS  : હેડ ટૂ હેડ રેકોર્ડ

RCB vs PBKS

હેડ ટુ  હેડ મેચની વાત કરીએ તો પંજાબ કિંગ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પલડું ભારે  રહ્યું છે. IPLમાં બંને ટીમો વચ્ચે કુલ 31 મેચ રમાઈ છે, જેમાં RCBએ 17 મેચ જીતી હતી, જ્યારે પંજાબ કિંગ્સે 14 મેચમાં જીતી મેળવી હતી. બેંગલુરુના મેદાન પર પંજાબ કિંગ્સે સખત પડકાર રજૂ કર્યો. આ મેદાન પર પંજાબ કિંગ્સે બેંગ્લોર સામે 11માંથી 5 મેચ જીતી છે જ્યારે છ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

RCB vs PBKS  : બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

ફાફ ડુ પ્લેસિસ (C), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમરન ગ્રીન, અનુજ રાવત (wkt), દિનેશ કાર્તિક, અલઝારી જોસેફ, મયંક ડાગર, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ 

પંજાબ કિંગ્સ

શિખર ધવન (C), જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, સેમ કરન, જીતેશ શર્મા (wkt), લિયામ લિવિંગસ્ટન, શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર

IPL ના લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે