Home Stock Market RBI warning : કોઈ કહે કે લોન માફ કરાવી આપું તો થોભી...

RBI warning : કોઈ કહે કે લોન માફ કરાવી આપું તો થોભી જાઓ અને આ વાંચી લો

0
790
RBI warning
RBI warning

RBI warning :  શું તમને પણ લોન માફીના સમાચાર વાંચવા મળ્યા છે, કે કોઈ કોલ કે જાહેરાત વાંચવા મળી છે તો થોભો આ સમાચાર વાંચી લો,   આરબીઆઈએ એક નિવેદન બહાર પાડીને લોન માફી આપતી જાહેરાતો  (loan waiver campaigns) અંગે સાવધાની રાખવાની સલાહ આપી છે. કેન્દ્રીય બેંકે લોન માફીની ઓફર કરતી ભ્રામક જાહેરાતોની નોંધ લીધી છે, જે લોકોને ઉધાર લેવા માટે લલચાવવાનો પ્રયાસ કરે છે.

rbi

RBI Warning :   ભારતીય રિઝર્વ બેંક છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઑનલાઇન છેતરપિંડી અને ડિજિટલ વ્યવહારો અંગે સતત નજર રાખી રહ્યું છે, અને આ અંગે સતત નવા નિર્ણયો લઈ રહી છે. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લોકોને લોન માફી આપતી ભ્રામક જાહેરાતો વિશે લોકોને ચેતવણી આપી છે. RBIએ કહ્યું છે કે પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેખાતી લોન માફી સંબંધિત ભ્રામક જાહેરાતોને કારણે જનતાને નુકસાન થઈ શકે છે

આરબીઆઈએ એક નિવેદન બહાર પાડીને લોન માફી આપતી જાહેરાતો અંગે સાવધાની રાખવાની સલાહ આપી છે. કેન્દ્રીય બેંકે લોન માફીની ઓફર કરતી ભ્રામક જાહેરાતોની નોંધ લીધી છે, જે લોકોને ઉધાર લેવા માટે લલચાવવાનો પ્રયાસ કરે છે. આરબીઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સંસ્થાઓ પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા ઘણા અભિયાનોને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે. એવા અહેવાલો પણ છે કે, આ સંસ્થાઓ કોઈપણ સત્તા વિના ‘લોન માફી પ્રમાણપત્રો’ જારી કરવા માટે સેવા કે કાનૂની ફી વસૂલતી હોય છે.

rbi ૨

લોન માફીની જાહેરાતથી સાવધાન

કેન્દ્રીય બેંકે કહ્યું કે, કેટલીક જગ્યાએ, કેટલાક લોકો દ્વારા લોન માફીની ઓફર સાથે સંબંધિત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જે તેમના અધિકારોને લાગુ કરવામાં બેંકોના પ્રયત્નોને નબળા પાડે છે. આરબીઆઈએ કહ્યું, ‘આવી સંસ્થાઓ ખોટી રજૂઆત કરી રહી છે કે, બેંકો સહિત નાણાકીય સંસ્થાઓના લેણાં ચૂકવવાની જરૂર નથી. “આવી પ્રવૃત્તિઓ નાણાકીય સંસ્થાઓની સ્થિરતા અને થાપણદારોના હિતને નબળી પાડે છે.

તમે આ પણ વાંચી શકો છો

TATA – APPLE :  ટાટા સાથે એપલે કરી મોટી ડીલ ! ભારતના આ રાજ્યમાં એપલ બનાવશે આઈફોન ? 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે