HomeDeshઆયોધ્યામાં હવે હેલિકોપ્ટરથી થશે રામ લલાના દર્શન

આયોધ્યામાં હવે હેલિકોપ્ટરથી થશે રામ લલાના દર્શન

અયોધ્યામાંજો હવે તમને રામ લલાના મદિરના દર્શન હવે હેલિકોપ્ટરમાં બેસીને કરી શકાશે, જેના માટે ખાસ હેલિકોપ્ટર સેવા પણ શરુ કરાઇ છે, આ સેવા હાલમાંજ શરુ કરાઇ છે,જેમાં એક સાથે સાત શ્રધ્ધાળુઓ આઠ મિનિટ સુધી દર્શન કરી શકશે, હેલેકોપ્ટર સેવા સવારે 9 વાગ્યાથી લઇને સાંજે છ વાગ્યા સુધી ચાલશે, જ્યારે તેનુ ભાડુ પ્રતિ વ્યક્તિ 3 હજાર રુપિયા રાખવામાં આવ્યો છે, હાલ શ્રધ્ધાળુઓ હેલિકોપ્ટરથી સરયુ નદી, રામ જન્મ ભુમિ, હનુમાન ગઢીના દર્શન કરી શકશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments