રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે ચૂંટણી પંચને ટોણો માર્યો

0
61

રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે ચૂંટણી પંચને ટોણો માર્યો છે. કપિલ સિબ્બલે ટ્વીટ કરીને લખ્યું કે શું ચૂંટણી પંચ PM મોદી પાસેથી તેમણે કોંગ્રેસ પર લગવાલે  આરોપો પર પુરાવા માંગી શકે છે? કોંગ્રેસે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો, જે બાદ ભાજપની ફરિયાદ પર ચૂંટણી પંચે કોંગ્રેસને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. જેના પર કપિલ સિબ્બલે ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. કપિલ સિબ્બલે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ચૂંટણી પંચ કોંગ્રેસ પાસેથી ભાજપ સામેના દાવાઓના પુરાવા માંગી રહ્યું છે, પરંતુ ચૂંટણી પંચ પાસે વડાપ્રધાન પાસે પુરાવા માંગવાની હિંમત નથી?વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ