રાજકોટ જિલ્લા પંચાયત સ્થળાંતર કૌભાંડ ચૂનો લાગ્યો 70 લાખનો ખર્ચ સ્થળાંતર કૌભાંડ #rajkot #kaubhand #fruad #rajkotpanchayat #jillapanchayat

0
90

70 લાખનો ખર્ચ સ્થળાંતર કૌભાંડ #rajkot #kaubhand #fruad #rajkotpanchayat #jillapanchayat – રાજકોટ જિલ્લા પંચાયત સ્થળાંતર કૌભાંડ આશંકા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લા પંચાયત સ્થળાંતર પાછળ 70 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત દ્વારા 19 લાખ ચૂકવી પણ દેવામાં આવ્યા છે. હાલ વિકાસ કમિશ્નર દ્વારા બિલ અટકાવી દેવાયા દેવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા પંચાયત સ્થળાંતર કૌભાંડનો મામલો

પંચાયતનાં સ્થળાંતર પાછળ 70 લાખનો કરાયો ખર્ચ

જિલ્લા પંચાયત દ્વારા 19 લાખ ચૂકવી પણ દેવાયા

રાજકોટ જિલ્લા પંચાયત સ્થળાંતર કૌભાંડ ચૂનો લાગ્યો 70 લાખનો ખર્ચ સ્થળાંતર કૌભાંડ #rajkot #kaubhand #fruad #rajkotpanchayat #jillapanchayat

વિકાસ કમિશ્નર દ્વારા બિલ અટકાવી દેવાયા

પંચાયતનાં કારોબારી ચેરમેન સામે થઈ શકે કાર્યવાહી

એજન્સી અને ચેરમેનની સયુંકત કૌભાંડ હોવાની આશંકા

આવતીકાલે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રેસ કોન્ફરન્સ કરશે. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી મહત્વના ખુલાસા કરશે. કઈ એજન્સીએ કામ કર્યું તેને લઈને ખુલાસા કરશે. ભાજપ નેતા અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પી.જી.ક્યાડા સામે કાર્યવાહી પણ થઈ શકે છે. એજન્સી અને ચેરમેનની સયુંકત કૌભાંડ આચર્યું હોવાની આશંકા છે.

આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ

Gujaratના મહાનગરોમાં વધી રહી છે ગેંગવોરની ઘટનાઓ. સંઘવી સાહેબ તમે ક્યાં છો?