Home State Rajasthan Rajasthan Ministry  : ભજનલાલ સરકારના મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી

Rajasthan Ministry  : ભજનલાલ સરકારના મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી

0
668
Rajasthan Ministry
Rajasthan Ministry

Rajasthan Ministry  : રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ શુક્રવારે મુખ્યમંત્રી ભજનલાલ શર્માના નેતૃત્વમાં નવા સમાવિષ્ટ કેબિનેટ માટે પોર્ટફોલિયોની યાદી મંજૂરી આપી હતી. રાજસ્થાનમાં ભજનલાલ સરકારનું મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી કરી દેવામાં આવી છે. આ નવી સરકારમાં અપેક્ષા મુજબ સીએમ ભજનલાલે દરેક મહત્વના મંત્રાલયને પોતાની પાસે રાખ્યા છે.

Rajasthan Ministry

Rajasthan Ministry : મુખ્યમંત્રીએ પોતાની પાસે 8 ખાતા રાખ્યા

Rajasthan Ministry  : રાજસ્થાનમાં ભજનલાલ સરકારનું મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી કરી દેવામાં આવી છે, મુખ્યમંત્રીએ તેમની પાસે ગૃહ મંત્રાલયથી લઇને એન્ટી કરપ્શન બ્યૂરો અને એક્સાઇસ મંત્રાલય સહિત આઠ મંત્રાલયો પોતાની પાસે રાખ્યા છે. ડેપ્યુટી સીએમ દીયા કુમારીને પણ મહત્વપૂર્ણ નાણા મંત્રાલય સહિત કુલ છ વિભાગો સોંપવામાં આવ્યા છે. આ સાથે તેમની પાસે મહિલા કલ્યાણ, પર્યટનની જવાબદારી પણ રહેશે.

Rajasthan Ministry

Rajasthan Ministry  : બીજા ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બૈરવાને શિક્ષણ અને માર્ગ પરિવહન સહિત ચાર મંત્રાલય મળ્યા છે. આ ઉપરાંત રાજ્યસભાના પૂર્વ સાંસદ અને કેબિનેટ મંત્રી ડો.કિરોડીલાલ મીણાને પણ આ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ વખતે તેમને કૃષિ અને બાગાયત વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ આસિસ્ટન્સ અને સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ, પબ્લિક લિટિગેશન રિડ્રેસલ ડિપાર્ટમેન્ટની જવાબદારી સોંપવામાં આવી છે.

Rajasthan Ministry

Rajasthan Ministry  : ગજેન્દ્ર સિંહને મેડિકલ એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ, મેડિકલ એન્ડ હેલ્થ સર્વિસીસ, કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડને ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ, સૂચના ટેકનોલોજી અને સંચાર વિભાગ, યુવા બાબતો અને રમતગમત વિભાગ, કૌશલ્ય આયોજન અને ઉદ્યોગસાહસિકતા વિભાગ, સૈનિક કલ્યાણ વિભાગ. મદન દિલાવરને શાળા શિક્ષણ વિભાગ, પંચાયતી રાજ વિભાગ અને સંસ્કૃત શિક્ષણ વિભાગ મળ્યા છે. કન્હૈયા લાલ ચૌધરીને પીએચડી વિભાગ, હીરાલાલ નાગરને ઉર્જા, સંજય શર્માને વન વિભાગ મંત્રાલય આપવામાં આવ્યું છે.

Rajasthan Ministry

નોંધનીય છે કે રાજસ્થાનમાં થોડા દિવસો પહેલા 12 કેબિનેટ અને 5 રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને 5 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા હતા.

તમે આ પણ વાંચી શકો છો

Ship Hijacked in Somalia : ભારતીય નેવી પહોંચી ગઈ છે હાઇજેક જહાજ પાસે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે