Home State Rajasthan RajasthanNewCM  :  રાજસ્થાનને મળ્યા નવા મુખ્યમંત્રી, ભજનલાલ શર્માને બનાવાયા મુખ્યમંત્રી

RajasthanNewCM  :  રાજસ્થાનને મળ્યા નવા મુખ્યમંત્રી, ભજનલાલ શર્માને બનાવાયા મુખ્યમંત્રી

0
763
bhajanlal-sharma
bhajanlal-sharma

RajasthanNewCM :  રાજસ્થાનની લડાઈમાં ભાજપ જીતી ગયું  છે પરંતુ મુખ્યમંત્રી  કોને બનાવવા એને લઈને ભાજપમાં ભારે ગરમાગરમી રહી, પરંતુ ફૂલ ઓફ હાઈ વોલ્ટેજ ડ્રામા બેઠકો બાદ રાજસ્થાનને મુખ્યમંત્રી મળી ગયા છે, મધ્યપ્રદેશ,છત્તીસગઢ જેમ  રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રી  માટે નવા ચહેરાનું નામ ભાજપે ચલાવ્યું છે, ભાજપે રાજસ્થાનના મુખ્યમંત્રી (RajasthanNewCM) પદ માટે ભજનલાલ શર્મા પર વિશ્વાસ મુક્યો છે,

ભજનલાલ શર્માને રાજસ્થાન મુખ્યમંત્રીનું પદ સોંપવામાં આવ્યું છે, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માં નવા ચહેરા જેવી જ ચાલ ભાજપે રાજસ્થાનમાં પણ ખેલી છે અને એકદમ નવું જ નામ લઈને બહાર આવી છે,સાંગાનેરના ધારાસભ્ય છે ભજનલાલ શર્મા.પ્રદેશ કાર્યાલય ખાતે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા નક્કી કરાયેલા નામની જાહેરાત કરવામાં આવી હતી અને તે નામ પર સૌએ સહમતિ દર્શાવી હતી. તમને જણાવી દઈએ કે રાજસ્થાનના મુખ્યમંત્રી પદ માટે વસુંધરા રાજે સિવાય  રાજસ્થાનમાં હિન્દુત્વના પોસ્ટર બોય બની ગયેલા બાબા બાલકનાથ કેન્દ્રીય મંત્રી  ગજેન્દ્ર શેખાવત, સીપી જોશી, દિયા કુમારી, રાજવર્ધન રાઠોડ જેવા નામ પણ રેસમાં હતા,

bhajanlal sharma

મુખ્યમંત્રીના ચહેરા માટે ગતરોજ ભાજેપ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં  બધાને ચોંકાવી દીધા. મધ્યપ્રદેશમાં મોટા ચહેરાઓને બાયપાસ કરીને મોહન યાદવને કમાન સોંપવામાં આવી હતી, જ્યારે છત્તીસગઢની બાગડોર વિષ્ણુદેવ સાંઈને સોંપવામાં આવી હતી. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થતો હતો કે રાજસ્થાનમાં શું થશે? શું રાજસ્થાન પણ મધ્યપ્રદેશ-છત્તીસગઢની તર્જ પર નવા ચહેરા પર દાવ લગાવશે કે ફરી એકવાર વસુંધરા રાજેને અજમાવશે,  જોકે આખરે  સસ્પેન્સ  ખતમ થઇ ગયું છે, અને રાજસ્થાનમાં મુખ્યમંત્રી (RajasthanNewCM) ના પદ માટે ભજનલાલ શર્મા પર કળશ ઢોળવામાં આવ્યું હતું.   

મુખ્યમંત્રીના પદ માટે આજે સવારથી રાજસ્થાનમાં ધારાસભ્ય દળની બેઠક બોલવામાં આવી હતી . કેન્દ્રએ રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેને રાજસ્થાનના નિરીક્ષક બનાવ્યા હતા . ત્રણેય નેતાઓ જયપુર પહોંચી  રાજસ્થાન ના સીએમ ચહેરા માટે  રાજસ્થાન ભાજપના નવા ધારાસભ્યો પાસેથી અંગે સલાહ લીધી હતી. અને આ મત બાદ ભાજપ હાઈકમાન્ડની મંજૂરી બાદ આજે ભજનલાલ શર્માની સીએમ પદની જાહેરાત કરવામાં આવી હતી.  

તમે આ પણ વાંચી શકો છો

MPના મુખ્યમંત્રી મોહન યાદવનો એક આપતિજનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે