HomeGujaratરાજ્યમાં 91 તાલુકામાં નોંધાયો વરસાદ

રાજ્યમાં 91 તાલુકામાં નોંધાયો વરસાદ

રાજ્યમાં રવિવારે હવામાન વિભાગની આગાહી મુજબ ઘણા શહેરોમાં વરસાદ વરસ્યો હતો.જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે વરસાદ મહેસાણાના બહુચરાજીમાં નોંધાયો હતો.મહેસાણાના બહુચરાજીમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.જ્યારે અમદાવાદમાં 2.1 ઈંચ વરસાદ વરસ્યો હતો.બનાસકાંઠાના દાંતામાં 2.2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments