સૌરાષ્ટ્રબાદ મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુરતમાં સમી સાંજે વરસાદ શરૂ થયો હતો. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કામરેજ,માંગરોળ માંડવી સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે.એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે તો બીજી તરફ વરસાદને કારણે વાતાવરણાં પણ ઠંડક પ્રસરી છે.લોકોને ગરમીથી રાહત મળી છે. માહિતિ માટે જોતા રહો વીઆર લાઈવ વધુ અપડેટ માટે જુઓ યુટ્યુબ ચેનલ