૧૪-૧૫ ઓક્ટોબરે પંજાબ હવામાન વિભાગની આગાહી

0
52
૧૪-૧૫ ઓક્ટોબરે પંજાબ
૧૪-૧૫ ઓક્ટોબરે પંજાબ

પંજાબ ૧૪-૧૫ ઓક્ટોબરે ભારે વરસાદણી આગાહી સાથે અલર્ટ આપવામાં આવ્યું છે. પંજાબ હવામાન વિભાગએ મોટા સમાચાર હવામાનને લઈને આપ્યા છે.હવામાન વિભાગએ વધુ વિગત વાર જણાવતા કીધું છે કે ૧૪-૧૫ ઓક્ટોબરે પંજાબમાં ભારે વરસાદ આવી શકે છે જોકે આવી પરીસ્થિતિમાં બહાર જવાનું પણ ટાળવું જોઈએ તેવી ચેતવણી આપી છે.આ અલર્ટને બહાર પડ્યાની સાથે બહાર ફરવા જવાનું ટાળવું જોઈએ અને સાવચેત રેહવું જોઈએ.

ઓક્ટોબર પંજાબ
ઓક્ટોબર પંજાબ

હવામાનશાસ્ત્રીઓએ ગુરુવાર સુધી ભારતમાં ઘણી જગ્યાએ વાવાઝોડા આવવાની શક્યતા દર્શાવી છે. આં સાથે જ હવામાન વિભાગે આગામી દિવસોમાં ખાસ કરીને બે દિવસ દરમિયાન અલગ અલગ રાજ્યોમાં દક્ષીણ-પશ્ચિમ ચોમાસું પાછુ ખેચવાની પણ આગાહી કરી છે જેમાં વધુ જણાવીએ તો પંજાબમાં સોમવારે રાત્રે ભારે વરસાદ પણ આયો હતો અને આનાથી હવામાનનો ચેહરો પણ અલગ જોવા મળ્યો હતો.વાતાવરણમાં અચાનક પલટો આવતા ભીનાશ સાથે શિયાળાનો અહસાસ વધુ અસરકારક સાબિત થઇ રહ્યો છે.રાત્રે ૧૧:૩૦ વાગ્યા બાદ લગભગ અડધા કલાકના વરસાદને લઈને વાતાવરણમાં ઠંડીનું જોર વધ્યું હતું ટે તાપમાન ૪ ડિગ્રી સુધી ઘટેલું જોવા મળ્યું છે.આ સમય દરમિયાન વરસાદની સાથે સાથે હવામાન વિભાગએ ૨૫ કીલોમીટર પ્રતિ કલાકણી ઝડપે પવન ફુકવાની વાત પણ જાહેર કરી છે.જેની અસર ઘણા વિસ્તારોમાં ઠંડી વધવાની સાથે જોવા પણ મળે છે.ઘણા વિસ્તારમાં વૃક્ષો પડી જવાના કિસ્સા જોવા પણ મળ્યા છે.આથી સાવચેતીના પગલે ૧૪-૧૫ ઓક્ટોબરે પંજાબમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને સુરક્ષિત સ્થળે રેહવું જોઈએ.

૧૪-૧૫ ઓક્ટોબરે
૧૪-૧૫ ઓક્ટોબરે

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ ગુજરાત તથા વી આર લાઇવ ચેનલ

વધુ પંજાબના સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

INDIA vs PAKISTAN MATCH : મોદી સ્ટેડિયમ NSGની એન્ટી ડ્રોન સહિત હિટ ટીમના હવાલે

પંજાબ પોલીસને મળી મોટી સફળતા , 31 આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો