Home Breaking News Pune Porsche case :  પુણે કાર અકસ્માત કેસમાં મોટું અપડેટ, સગીર આરોપીના...

Pune Porsche case :  પુણે કાર અકસ્માત કેસમાં મોટું અપડેટ, સગીર આરોપીના દાદાનું છોટા રાજન સાથે કનેક્શન  

0
1127
Pune Porsche case
Pune Porsche case

Pune Porsche case :  પુણેમાં દારૂના નશામાં પોર્શ કાર ચલાવીને બે એન્જિનિયરોની હત્યાના મામલામાં મોટું અપડેટ સામે આવ્યું છે, સગીર આરોપીના દાદા સુરેન્દ્ર અગ્રવાલના અંડરવર્લ્ડ સાથે કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે 2021માં સુરેન્દ્ર અગ્રવાલે તેના ભાઈ આરકે અગ્રવાલ સાથે પ્રોપર્ટી વિવાદને ઉકેલવા માટે છોટા રાજન પાસે મદદ માગી હતી. હાલ આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

Pune Porsche case

Pune Porsche case :   ગત 19મી મેની રાત્રે પુણેમાં એક 17 વર્ષીય સગીરે દારૂના નશામાં પોર્શ કાર ચલાવી ગમખ્વાર અકસ્માત (Pune Porche accident) સર્જ્યો હતો. પોર્શ કારે ટક્કર મારતા મોટરસાઇકલ પર સવાર બે 24 વર્ષીય યુવાન એન્જિનિયરો માર્યા ગયા હતા. અકસ્માત સર્જનારા સગીરના પિતા શહેરના મોટા બિલ્ડર હોવાને કારણે તેની સામે યોગ્ય કાર્યવાહી નહીં થઇ હોવાના આરોપ છે, એવામાં સગીર સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને હેરાન કરાતો હોવાના આરોપ લાગ્યા છે. આ ઉપરાંત સગીરના દાદાનું અન્ડરવર્લ્ડ સાથે કનેક્શન પણ જાણવા મળ્યું છે.મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આની પણ તપાસ કરવામાં આવશે.

Pune Porsche case :   શિવસેના નેતાની હત્યામાં આવ્યું નામ

Pune Porsche case

એક અહેવાલ મુજબ કન્સ્ટ્રકશન બિઝનેસ શરૂ કરનાર તેના દાદાનું કથિત રીતે અંડરવર્લ્ડ સાથે કનેક્શન છે. વર્ષ 2009માં શિવસેનાના કોર્પોરેટર અજય ભોસલેની હત્યા માટે છોટા રાજનની ગેંગના ગુંડાઓને સોપારી આપવા બદલ તેમની સામે CBIએ કેસ નોંધ્યો હતો.

Pune Porsche case

Pune Porsche case :   બીજી તરફ, પોલીસે સગીર આરોપી કરતાં તેના પિતા વિશાલ અગ્રવાલ પર વધુ આરોપો લગાવ્યા છે. FIR મુજબ, રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ જાણતો હતો કે તેનો પુત્ર સગીર છે. તેમ છતાં, તેણે માત્ર તેના પુત્રને 2.50 કરોડ રૂપિયાની નંબર પ્લેટ વિનાની પોર્શ કાર આપી, પબમાં દારૂની મહેફિલ માટે તેમનું ક્રેડિટ કાર્ડ પણ આપ્યું. તમને જણાવી દઈએ કે 18મી મેની રાત્રે, આરોપીએ એક પબમાં દારૂની મહેફિલ બાદ બાઇક પર સવાર યુવક અને યુવતીને કાર સાથે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંનેના મોત નીપજ્યાં હતાં.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે