બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌનશોષણનો આરોપ મુકનાર પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ દિલ્હી મહિલા આયોગે કાર્યવાહી કરી છે. દિલ્હી મહિલા આયોગે કડક વલણ અપનાવ્યો છે .દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસના ડીસીપીને સમન્સ પાઠવ્યો છે.થોડા દિવસો પહેલા એક વ્યક્તિએ પોતાને સગીરાના કાકા હોવાનું કહીને ચૌક્કસ દસ્તાવેજો રજૂ કરી દીધા હતા.