કર્ણાટકમાં વડાપ્રધાન મોદીનો રોડ શો

0
306

કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક ચૂંટણી માટે મેગા રોડ શો યોજ્યો હતો. બેંગલુરુમાં PM મોદીનો રોડ શો સવારે 10 વાગ્યે શરૂ થયો હતો. 17 વિધાનસભા મતવિસ્તારોને આ રોડ  શોમાં આવરી લેવામાં આવી હતી.રોડ શોમાં  લોકો જોડાયા હતા. જય બજરંગબલીના નારા પણ લગાવવામાં  આવ્યા હતા.વીઆરલાઇવ ન્યુઝવધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ