HomeGujaratધારીમાં મેગા ડીમોલેશનની તૈયારીઓ હાથ ધરાઈ

ધારીમાં મેગા ડીમોલેશનની તૈયારીઓ હાથ ધરાઈ

પોલીસ બંદોબસ્ત સાથે દબાણકર્તાઓને માલ-સામાન હટાવવા ચેતવણી

ધારીમાં મેગા ડીમોલેશનની તૈયારીઓ હાથ ધરાઈ છે, જે અંતગર્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણકર્તાઓને માલ-સામાન હટાવવા સમય મર્યાદા આપવામાં આવી હતી. જો દબાણ નહીં હટાવવામાં આવે તો ડીમોલેશન હાથ ધરવામાં આવશે. અહીં અહીં DY.SP વોરાએ કહ્યું છે કે, કોઇપણનું દબાણ હશે પછી તે ગમે તે હોય, તેને દૂર કરવામાં આવશે. અહીં પોલીસે જનતાને કાયદો-વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. આ ઉપરાંત, વિરોધ પ્રદર્શન નહીં કરવા પણ સૂચના અપાયેલ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments