Power Play 1580 | મેન ઓફ ઘી ઇલેકશન કોણ ? | VR LIVE

0
169
Power Play 1580
Power Play 1580

Power Play 1580 | મેન ઓફ ઘી ઇલેકશન કોણ ? | VR LIVE

 વિષય- મેન ઓફ ઘી ઇલેકશન કોણ ?

લોકસભા ચૂંટણીના સુપરસ્ટાર લીડર કોણ ?

 સરકાર રચવા કોણ બનશે કિંગમેકર ?

કઈ પાર્ટીએ કર્યું ધમાકેદાર પરફોર્મન્સ

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ કરી જમાવટ

Power Play 1580 | મેન ઓફ ઘી ઇલેકશન કોણ ? | VR LIVE

મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધન અવ્વલ નંબરે

રાજસ્થાનમાં જનતાએ આપ્યો ઝટકો

નીતીશ કુમાર અને ચંદ્રબાબુના હાથમાં ચાવી ?

રાહુલ ગાંધીએ રાજનીતિની પીચ પર કરી ફટકાબાજી

પ્રિયંકા ગાંધી બન્યા સ્ટાર પરફોર્મર

ભાજપ માત્ર 240 બેઠકો સુધી કેમ મર્યાદિત રહી

ભાજપે 93 બેઠકો ગુમાવી, માત્ર 33 નવી જીતી

ભાજપને  હિન્દી પટ્ટીએ મોટો ઝટકો આપ્યો

તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા

પદ્મકાંત ત્રિવેદી CMD

ગીરધરભાઈ વાઘેલા , કોંગ્રેસ

ઉર્વીશ કંથારિયા , ભાજપ

ડો.જ્યોતિર્નાથજી , સમીક્ષક

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો