Power Play 1568 | જીભ લપસી | VR LIVE

0
165
Power Play 1568
Power Play 1568

Power Play 1568 | જીભ લપસી | VR LIVE

વિષય -જીભ લપસી

રાજકીય પક્ષના નેતાઓ  કરી રહ્યા છે વિવાદિત નિવેદનો

વ્યાસપીઠેથી રાજુબાપુની લપસી જીભ

રાજુબાપુની કોળી ઠાકોર સમાજ વિશે ટિપ્પણી પર રોષ

વિવાદિત નિવેદન બાદ રાજુગીરી બાપુએ માગી માફી

Power Play 1568 | જીભ લપસી | VR LIVE

સંબિત પાત્રાની ભગવાન જગન્નાથ અંગે લપસી જીભ

કોંગ્રેસના મણિશંકરનો પાકિસ્તાન પ્રેમથી થયો હતો વિવાદ

ભાજપના નેતા અભિજીત ગંગોપાધ્યાયને નોટિસ 

સીએમ મમતા બેનર્જી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી

ભાજપના ઉમેદવારને મોડી રાતે માફી માંગવી પડી

Power Play 1568 | જીભ લપસી | VR LIVE

સંબિત પાત્રાના નિવેદનથી  થયો વિવાદ

સંબિત પાત્રા કરી હતી ભગવાન જગન્નાથ વિશે  ટિપ્પણી

ચૂંટણી સમયે થયો હતો  રૂપાલા વિવાદ

ક્યારેક નેતાજી જ્ઞાન આપે છે અને ક્યારેક જીભ લપસે છે

જાહેર જીવનમાં જોડાયેલા લોકો આપી રહ્યા છે નિવેદનો

Power Play 1568 | જીભ લપસી | VR LIVE

પદ્મકાંત ત્રિવેદી CMD

રીના બ્રહ્મભટ્ટ સમીક્ષક

સંજીવ પંચોલી ભાજપ

મુકેશ પંચાલ ,કોંગ્રેસ

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો