Power Play 1556 | લોકસભા ચૂંટણીમાં વાર-પલટવાર | VR LIVE

0
62
Power Play 1556
Power Play 1556

Power Play 1556 | લોકસભા ચૂંટણીમાં વાર-પલટવાર | VR LIVE

વિષય- લોકસભા ચૂંટણીમાં વાર-પલટવાર

ચૂંટણી ઢંઢેરાના બહારના મુદ્દા પર થઇ રહ્યો છે પ્રચાર

મહિલાઓના મંગળસુત્ર પર થઇ રહી છે રાજનીતિ

સામ પિત્રોડાના વારસાગત ટેક્ષના નિવેદન પર થઇ બબાલ

રોજગારી , મોંઘવારી પર ચુપ છે ઉમેદવારો

Power Play 1556 | લોકસભા ચૂંટણીમાં વાર-પલટવાર | VR LIVE

યુવાનોને સ્પર્શતા મુદ્દાઓ પર ચુપ છે ઉમેદવારો

લોકસભા ચૂંટણીમાં શાબ્દિક પ્રહાર ચરમસીમાએ

કોંગ્રેસમાં સુરતના ઉમેદવારને કારણે પડી તિરાડ

ભાજપના બિનહરીફ ઉમેદવાર છે આજકાલ ચર્ચામાં

જીગર પંડ્યા , એન્કર

મિલન ખીરા , સમીક્ષક

હર્ષિલ દવે , કોંગ્રેસ

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો