Power Play 1543 | સમાધાન કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ | VR LIVE

0
202
Power Play 1543
Power Play 1543

Power Play 1543 | સમાધાન કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ | VR LIVE

વિષય- સમાધાન કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ

ચૂંટણી સમયે ભાજપમાં ભાંજગડ

અમને સમાધાન સ્વીકાર્ય નથી : પદ્મિનીબા વાળા

રૂપાલાની ટીકીટ રદ કરવા પર ક્ષત્રિયો અડગ

રૂપાલાને માફ કરવા ક્ષત્રિયો તૈયાર નહિ

Power Play 1543 | સમાધાન કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ | VR LIVE

ભાજપ નેતાઓ અને ક્ષત્રિયો વચ્ચેની બેઠક નિષ્ફળ

રૂપાલાની માફી બાદ પણ વિવાદ યથાવત્

રાજપૂત મહિલા અગ્રણીઓ આકરા પાણીએ

ભાજપના ક્ષત્રિયા આગેવાનો અને સમાજના આગેવાનોની બેઠક

ક્ષત્રિયો પણ રૂપાલા સામે આકરા પાણીએ

નેતાઓના વિવાદિત બોલથી સમાજ નારાજ

બે હાથ જોડીને ભાજપ પ્રમુખે માંગી માફી

નેતાઓનો વાણી વિલાસ ક્યારે અટકશે ?

સમાજને સમજાવવા કરતા રૂપાલાને સમજાવો : ક્ષત્રિય સમાજ

અમારો સંદેશો હાઇકમાન્ડ સુધી પહોંચાડો

અમે રૂપાલાને બદલવાની માંગ કરીએ છીએ: ક્ષત્રિય સમાજ

પદ્મકાંત ત્રિવેદી, CMD

મહેન્દ્રસિંહ રાઠોડ,  રાષ્ટ્રીય પ્રવક્તા  ,  કરણી સેના

નૈનાબા જાડેજા , મહિલા અગ્રણી ક્ષત્રિય સમાજ

પ્રજ્ઞાબા ઝાલા , મહિલા અગ્રણી ક્ષત્રિય સમાજ

જયદીપસિંહ ચૌહાણ , કોંગ્રેસ

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો