Power Play 1529 | વન નેશન, વન ઈલેક્શન | VR LIVE
વિષય – વન નેશન, વન ઈલેક્શન
વન નેશન વન ઇલેક્શનની બ્લૂપ્રિન્ટ તૈયાર
કોવિંદ સમિતિએ રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપ્યો
વર્ષ 2029માં એકસાથે ચૂંટણી યોજવાની ભલામણ
47 રાજકીય પક્ષએ આપ્યો અભિપ્રાય
Power Play 1529 | વન નેશન, વન ઈલેક્શન | VR LIV
એક દેશ એક ચૂંટણીના સમર્થનમાં 32 પક્ષો
15 રાજકીય પક્ષોએ સમર્થન ન આપ્યું
એક દેશ એક ચૂંટણી અંગે ભાજપના સાથીપક્ષોનું સમર્થન
એક દેશ એક ચૂંટણી અંગે કોંગ્રેસ-ટીએમસીનો વિરોધ
આ માટે 2026 સુધીમાં 25 વિધાનસભાની ચૂંટણીઓ જરૂરી
પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની આગેવાની હેઠળની કમિટીએ આપ્યો રીપોર્ટ
પદ્મકાંત ત્રિવેદી, CMD
નિલેશ સોલંકી, ભાજપ
જયદીપ ચૌહાણ , કોંગ્રેસ
રિના ભ્રહ્મભટ્ટ , સમીક્ષક,
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો