Home Power Play - Program Power Play 1471 | પક્ષ પલટૂઓની કીમત કોડીની | VR LIVE

Power Play 1471 | પક્ષ પલટૂઓની કીમત કોડીની | VR LIVE

0
454
Power Play 1471
Power Play 1471

Power Play 1471 | પક્ષ પલટૂઓની કીમત કોડીની | VR LIVE

અમારે ત્યાં હીરો હોય અને ત્યાં ઝીરો થઈ જાય : શક્તિસિંહ ગોહિલ

એક બાજુ ભય એક બાજુ લાલચ પક્ષ છોડવાનું કારણ : શક્તિસિંહ ગોહિલ

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, “આ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરવાનો, ધારાસભ્યો પર ખોટો કેસ કરવાનો, સગા સંબંધીઓની ટ્રાંસફર કરવાની…એક બાજુ ભય એક બાજુ લાલચ…આવો મંત્રી બનાવીશું, ટિકીટ આપશું…કેટલા કરોડ 12-15- 20… અને પછી જાય ત્યારે એવું થાય કે અમારે ત્યાં હીરો હોય અને ત્યાં ઝીરો થઈ જાય. તેથી હાલમાં હવે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે પછતાયેલા લોકો પરત કોંગ્રેસમાં આવે છે. હવે જવાનો નહીં પણ આવવાનો પ્રવાહ છે..”

જીગર પંડ્યા – એન્કર

વાસુદેવ પટેલ , સમીક્ષક

પ્રશાંત પરમાર , ભાજપ

ડો. નિકુલ પટેલ, કોંગ્રેસ

કાર્યક્રમ- Power Play 1471

વિષયપક્ષ પલટૂઓની કીમત કોડીની

પક્ષમાં હીરો હોય બીજે જાય ત્યારે ઝીરો !

એક બાજુ ભય એક બાજુ લાલચ

પક્ષ છોડવાનું કારણ શું ?

પક્ષની ટીકીટ પર ચૂંટણી લડીને પક્ષ પલટો કરે તો ?

પક્ષ પલટો કરે તો કરોડોનો ખર્ચ ધૂળધાણી

ચૂંટણીનો ખર્ચ પક્ષ પલટૂઓ પાસેથી વસૂલવો જોઈએ ?

અમારે ત્યાં હીરો હોય અને ત્યાં ઝીરો થઈ જાય : શક્તિસિંહ ગોહિલ

એક બાજુ ભય એક બાજુ લાલચ પક્ષ છોડવાનું કારણ : શક્તિસિંહ ગોહિલ

Power Play 1471

તમે આ પણ વાંચી શકો છો

CONGRESS : स्थापना दिवस ,कभी देशभर में राज हुआ करता था

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે