Power Play 1437 | સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરોની અછત

1
56

સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરોની અછત, સરકારી હોસ્પિટલોમાં 1327 ડૉક્ટરની અછત,સરકારી નોકરીમાં ડોક્ટર જોડાય તે માટે શું કરવું જોઈએ?
546 ડૉક્ટરોએ સરકારી નોકરી છોડી
કેમ ડોક્ટર સરકારી નોકરી પસંદ નથી કરતા ?
વર્ગ 1 ડૉક્ટરની 637 જગ્યાઓ ખાલી
પેરામેડિકલ સ્ટાફની 2 હજાર પોસ્ટ ભરાઈ નથી
તબીબી અધિકારી વર્ગ 2 ની 630 જગ્યા ખાલી
કેમ ડોક્ટર સરકારી નોકરી પસંદ નથી કરતા ?
રાજ્યમાં સૌથી વધુ ડોક્ટર્સની ઘટ દાહોદ જિલ્લામાં
આદિવાસી વિસ્તારમાં નાગરિકોના આરોગ્યની ચિંતા ક્યારે ?
શું આ કારણથી બોગસ તબીબોનો રાફળો ફાટ્યો
2653 બોન્ડેડ તબીબ બાદ માત્ર 797 ડોક્ટર્સ જ હાજર થયા
546 તબીબોએ રૂ.5 લાખની બોન્ડની રકમ જમા કરાવી
બોન્ડની રકમ જમા કરાવી સરકારી નોકરી છોડતા ડોક્ટર

1 COMMENT

Comments are closed.