Sign in
  • LIVE TV
  • Home
  • Desh
  • State
    • Gujarat
    • Delhi
    • Rajasthan
    • Punjab
    • Uttar Pradesh
    • Maharastra
    • Haryana
  • Videsh
  • Dharma
  • Entertainment
  • Ahmedabad
  • Sports
  • Other
    • Web Story
    • Vyapar
    • Offbeat – Program
    • Science & Technology
    • Life Style
    • Vivad
    • Programs
    • Auto & Tech+
    • Indian Food Recipe
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Privacy Policy for VR LIVE GUJARAT
Password recovery
Recover your password
Search
LogoVR Live Gujarat
LogoVR Live GujaratVR LIVE CHANNEL
  • LIVE TV
  • Home
  • Desh
  • State
    • Gujarat
    • Delhi
    • Rajasthan
    • Punjab
    • Uttar Pradesh
    • Maharastra
    • Haryana
  • Videsh
  • Dharma
  • Entertainment
  • Ahmedabad
  • Sports
  • Other
    • Web Story
    • Vyapar
    • Offbeat – Program
    • Science & Technology
    • Life Style
    • Vivad
    • Programs
    • Auto & Tech+
    • Indian Food Recipe
Home Breaking News Pm oath ceremony : 8 અથવા 9 જુને પીએમ પદના શપથ લઇ...
  • Breaking News
  • Desh
  • Main
  • Politics

Pm oath ceremony : 8 અથવા 9 જુને પીએમ પદના શપથ લઇ શકે છે નરેન્દ્ર મોદી, પાડોશી દેશોને આપવામાં આવ્યું આમંત્રણ   

By
jaydevsinh vaghela
-
June 6, 2024
0
519
Facebook
Twitter
Pinterest
WhatsApp
Telegram
    Pm oath ceremony
    Pm oath ceremony

    Pm oath ceremony : લોકસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને 293 બેઠકો મળી હતી. નરેન્દ્ર મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા. તમામ ઘટક પક્ષોએ તેમના સમર્થન પત્રો સબમિટ કર્યા છે. હવે નરેન્દ્ર મોદી 8 અથવા 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમાં વિદેશી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને મોરેશિયસના ટોચના નેતાઓ સામેલ થાય તેવી શક્યતા છે.  વડાપ્રધાન મોદીને 75 દેશોએ ફરીવાર ચૂંટણી જીતવા પર અભિનંદન પાઠવ્યા હતા અને તેમને વૈશ્વિક નેતા ગણાવ્યા હતા.

    Pm oath ceremony

    Pm oath ceremony :  પીએમ મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે ફોન પર વાત કરી હતી. મોદીએ હસીનાને તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમણે સ્વીકાર્યું પણ હતું. બીજીબાજુ  પીએમે નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ સાથે પણ ફોન પર વાત કરી.  ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથને પણ શપથ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

    Pm oath ceremony

    Pm oath ceremony :  શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના કાર્યાલયના મીડિયા વિભાગે જણાવ્યું હતું કે વિક્રમસિંઘેએ ફોન કરીને નરેન્દ્ર મોદીને જીત પર અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને તેમના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપ્યું હતું, જેને વિક્રમસિંઘેએ સ્વીકારી લીધું છે.

    Pm oath ceremony

    Pm oath ceremony :  તમને જણાવી દઈએ કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC)ના સાત દેશોના નેતાઓને શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે તેઓ 2019 માં બીજી વખત વડા પ્રધાન બન્યા, ત્યારે તેમના શપથ ગ્રહણ સમારોહમાં BIMSTEC દેશોના નેતાઓએ ભાગ લીધો હતો.

    Pm oath ceremony :  બિડેન, સુનક, પુતિન સહિત અનેક નેતાઓએ મોદીને અભિનંદન પાઠવ્યા હતા

    Pm oath ceremony :  યુએસ પ્રમુખ જો બાઈડેન, બ્રિટિશ પીએમ ઋષિ સુનાક અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા છે. પુતિને ફોન પર મોદીને અભિનંદન આપ્યા અને તેમને વૈશ્વિક નેતા ગણાવ્યા હતા.

    Pm oath ceremony

    બીજી તરફ, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી, ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને નેપાળી પીએમ પુષ્ય કમલ દહલ ‘પ્રચંડ’ સહિત વિશ્વના ઘણા નેતાઓએ પણ મોદી સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અમેરિકાએ સફળ ચૂંટણી માટે ભારત સરકાર અને દેશની જનતાની પ્રશંસા કરી હતી.  

    લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

    યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

    ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

    રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

      Post Views: 0

      Share this:

      • Post
      • Click to email a link to a friend (Opens in new window) Email
      • Click to share on Telegram (Opens in new window) Telegram
      • Click to share on Threads (Opens in new window) Threads
      • Click to share on WhatsApp (Opens in new window) WhatsApp

      Like this:

      Like Loading...

      Related

      • TAGS
      • #gujarat
      • #india
      • Bangladesh
      • Bhutan
      • bjp
      • constituent parties
      • Elections
      • Foreign guests
      • gujarat
      • INDIA
      • Invitation
      • leader of NDA
      • letters of support
      • Lok Sabha Elections
      • Mauritius
      • narendra modi
      • National Democratic Alliance
      • NDA
      • NDA ના નેતા
      • neighboring countries
      • NEPAL
      • oath as PM
      • Pm oath ceremony
      • PM તરીકે શપથ
      • Pm શપથ સમારોહ
      • preparations
      • Prime Minister
      • Prime Minister Modi
      • Sri Lanka
      • submitted
      • swearing-in ceremony grand
      • top leaders
      • एनडीए
      • एनडीए के नेता
      • गुजरात
      • घटक दल
      • चुनाव
      • तैयारियां
      • नरेंद्र मोदी
      • निमंत्रण
      • नेपाल
      • पड़ोसी देश
      • पीएम के रूप में शपथ
      • पीएम शपथ समारोह
      • प्रधानमंत्री
      • प्रधानमंत्री मोदी
      • प्रस्तुत
      • बांग्लादेश
      • भारत
      • भूटान
      • मॉरीशस
      • राष्ट्रीय जनतांत्रिक गठबंधन
      • लोकसभा चुनाव
      • विदेशी मेहमान
      • शपथ ग्रहण समारोह भव्य
      • शीर्ष नेता
      • श्रीलंका
      • समर्थन पत्र
      • આંમંત્રણ
      • ગુજરાત
      • ઘટક પક્ષો
      • ચૂંટણી
      • ટોચના નેતાઓ
      • તૈયારીઓ
      • નરેન્દ્ર મોદી
      • નેપાળ
      • નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ
      • પડોશી દેશો
      • બાંગ્લાદેશ
      • ભૂટાન
      • મોરેશિયસ
      • લોકસભા ચૂંટણી
      • વડાપ્રધાન
      • વડાપ્રધાન મોદી
      • વિદેશી મહેમાનો
      • શપથ ગ્રહણ સમારોહ ભવ્ય
      • શ્રીલંકા
      • સબમિટ કરેલ
      • સમર્થન પત્રો
      Facebook
      Twitter
      Pinterest
      WhatsApp
      Telegram
        Previous articleModi Cabinet : કોને મળશે મોદી કેબીનેટમાં સ્થાન, ગુજરાતમાંથી 3 મંત્રીઓના પત્તા કપાઈ શકે છે, ક્ષત્રીયોના રોષનો ભોગ બનેલા રૂપાલાનું પત્તું કપાવાનું લગભગ નક્કી   
        Next articleMoga Mayor: पहली बार मोगा में महिला मेयर की जा सकती है कुर्सी, ये रही वजह
        jaydevsinh vaghela
        http://vrlivegujarat.com

        RELATED ARTICLESMORE FROM AUTHOR

        ઓપરેશન સિંદુર મામલે રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ #rahulgandhi #tweet #sjaishankar #jaishankar

        એમેઝોન કંપનીએ ભારતમાં સેટેલાઇટ હાઇસ્પીડ નેટ માટે કર્યું એપ્લાય #internet #india #amazon #starlink #jeffbezos #airtel #jio

        કોરોના ફરી આવ્યો સાવધાની આજથી જ #coronanews #coronavirus #coronacases #coronasingapore

        Web Stories

        બાળકોનું  ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને?
        બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને?
        જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના???
        જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના???
        બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ  ટીપ્સને ફોલો કરો
        બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો
        ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે
        ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે
        ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું??
        ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું??
        AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય?
        AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય?
        જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે
        જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે
        જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત
        જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત
        ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો???
        ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો???
        Without Egg, Oil  અને Milk  વગર બનાવો  વિગન મેયોનીઝ
        Without Egg, Oil અને Milk વગર બનાવો વિગન મેયોનીઝ
        જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ
        જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ
        ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ
        ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ
        તમારા બાળકને મેયોનીઝ બહુ ભાવે છે : ચેતી જજો, સફેદ ઝેર છે
        તમારા બાળકને મેયોનીઝ બહુ ભાવે છે : ચેતી જજો, સફેદ ઝેર છે
        એક યુગનો અંત
        એક યુગનો અંત
        ગરમીની સીઝનમાં ડાયાબિટીસના દર્દીઓ આ ફળનું સેવન કરવાથી સુગર લેવલ રહેશે કંટ્રોલ !
        ગરમીની સીઝનમાં ડાયાબિટીસના દર્દીઓ આ ફળનું સેવન કરવાથી સુગર લેવલ રહેશે કંટ્રોલ !
        ઉનાળામાં તડકાને કારણે આંખોની કાળજી કેમ રાખવી ??
        ઉનાળામાં તડકાને કારણે આંખોની કાળજી કેમ રાખવી ??
        ટ્રમ્પે સમાચાર આપ્યા અને બંને દેશોને અભિનંદન આપ્યા.
        ટ્રમ્પે સમાચાર આપ્યા અને બંને દેશોને અભિનંદન આપ્યા.
        સત્ય ઘટનાઓથી પ્રેરિત 6 ભારતીય યુદ્ધ ફિલ્મો
        સત્ય ઘટનાઓથી પ્રેરિત 6 ભારતીય યુદ્ધ ફિલ્મો
        ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે તમારી સતત ચિંતા, ડરનો અનુભવ, પેનિક અટેક, શ્વાસમાં તકલીફ… અને રાત્રે તમે એકલા હોય ઊંઘ ન આવતી હોય તો શું કરવું?
        ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે તમારી સતત ચિંતા, ડરનો અનુભવ, પેનિક અટેક, શ્વાસમાં તકલીફ… અને રાત્રે તમે એકલા હોય ઊંઘ ન આવતી હોય તો શું કરવું?
        ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકારની બધી તૈયારી શરુ
        ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકારની બધી તૈયારી શરુ

        Contact Us:- Contact@vrlivegujarat.com

        • LIVE TV
        • Home
        • Desh
        • State
        • Videsh
        • Dharma
        • Entertainment
        • Ahmedabad
        • Sports
        • Other

        Follow Us

        Facebook
        Flipboard
        Instagram
        Linkedin
        Twitter

        Newsletter

        © VR LIVE CHANNEL

        • LIVE TV
        • Home
        • Desh
        • State
        • Videsh
        • Dharma
        • Entertainment
        • Ahmedabad
        • Sports
        • Other
        બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે જમ્મુ-કાશ્મીર: માતા વૈષ્ણોદેવીના દર્શન માટે શ્રદ્ધાળુઓને મોટી રાહત ઈતિહાસનો સૌથી પહેલો ન્યુક્લિયર બોમ્બ એટેક કોણે કોના પર કર્યો હતો??? Without Egg, Oil અને Milk વગર બનાવો વિગન મેયોનીઝ જો ન્યુક્લિયર હુમલો થાય તો શું નુકશાન થાય ? તેના રેડીયેશનથી શું થાય આવો જાણીએ ‘અમે પરમાણુ યુદ્ધ રોક્યું તેનો મને ગર્વ…’, ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર બોલ્યા ટ્રમ્પ તમારા બાળકને મેયોનીઝ બહુ ભાવે છે : ચેતી જજો, સફેદ ઝેર છે એક યુગનો અંત ગરમીની સીઝનમાં ડાયાબિટીસના દર્દીઓ આ ફળનું સેવન કરવાથી સુગર લેવલ રહેશે કંટ્રોલ ! ઉનાળામાં તડકાને કારણે આંખોની કાળજી કેમ રાખવી ?? ટ્રમ્પે સમાચાર આપ્યા અને બંને દેશોને અભિનંદન આપ્યા. સત્ય ઘટનાઓથી પ્રેરિત 6 ભારતીય યુદ્ધ ફિલ્મો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે તમારી સતત ચિંતા, ડરનો અનુભવ, પેનિક અટેક, શ્વાસમાં તકલીફ… અને રાત્રે તમે એકલા હોય ઊંઘ ન આવતી હોય તો શું કરવું? ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત સરકારની બધી તૈયારી શરુ
        %d