PM મોદીએ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યાં

0
251

વડાપ્રધાન મોદીએ મંગળવારે રોજગાર મેળા હેછળ 71000 નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા હતા.આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકારે ભરતી પ્રક્રિયાને  પારદર્શક અને ન્યાયી બનાવી છે.જેના લીધે ભ્રષ્ટાચાર અને પરિવારવાદ અંત આવ્યો છે.આ નિમણૂકો કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવી છે