Home State Gujarat Panchmahal: ગોધરામાં પીઠીની વિધિમાંથી વરરાજા વોટિંગ કરવા પહોંચ્યા

Panchmahal: ગોધરામાં પીઠીની વિધિમાંથી વરરાજા વોટિંગ કરવા પહોંચ્યા

0
817
Panchmahal: ગોધરામાં પીઠીની વિધિમાંથી વરરાજા વોટિંગ કરવા પહોંચ્યા
Panchmahal: ગોધરામાં પીઠીની વિધિમાંથી વરરાજા વોટિંગ કરવા પહોંચ્યા

Panchmahal: ગોધરાના ધવલ સોલંકી નામના વરરાજા પોતાના પરિવાર અને મિત્રો સાથે મતદાન મથક પહોંચ્યા હતા અને મતદાન કર્યું.

Panchmahal Lok Sabha Seat:

Panchmahal: ગોધરામાં પીઠીની વિધિમાંથી વરરાજા વોટિંગ કરવા પહોંચ્યા
Panchmahal: ગોધરામાં પીઠીની વિધિમાંથી વરરાજા વોટિંગ કરવા પહોંચ્યા

લોકસભાનું આજે ત્રીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. ગુજરાતની 25 બેઠકો પર પણ વોટિંગ થઈ રહ્યું છે. આ દરમિયાન પંચમહાલના ગોધરામાં લગ્ન મંડપ છોડી વરરાજા મતદાન મથક પહોંચ્યા હતા. પીઠીની રસમ સાથે મતાધિકારની ફરજ નિભાવી હતી. લગ્ન વિધી અધૂરી મુકી કાળઝાળ ગરમી વચ્ચે ઓટો રિક્ષામાં સવાર થઇ વરરાજા મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કર્યું હતું. ગોધરાના સ્મશાન રોડ વિસ્તારના ધવલ સોલંકી નામના યુવા વર રાજા પોતાના પરિવાર અને મિત્રો સાથે મતદાન મથક પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું.

આ વખતે, એપ્રિલમાં ઉનાળાની સિઝનની શરૂઆતથી, ભારતમાં હીટવેવની શરૂઆત થઈ છે. સાત તબક્કાની ચૂંટણીના મહત્વના તબક્કા હવે શરૂ થઈ રહ્યા છે. ચૂંટણીનો ઉત્સાહ વધવાની સાથે મોસમી ગરમી પણ વધી રહી છે. આ ચૂંટણી પ્રક્રિયા પર ભારે ગરમીની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પ્રથમ બે તબક્કામાં ઓછા મતદાને પંચની સાથે પક્ષોને પણ ચિંતામાં મૂક્યા છે.

છેલ્લા 15 વર્ષના રેકોર્ડ જોવામાં આવે તો એપ્રિલ 2024માં હીટવેવનું પ્રમાણ સૌથી વધુ હતું. છેલ્લા 15 વર્ષમાં એપ્રિલ 2024માં 18 દિવસની હીટવેવની બીજી સૌથી લાંબી અવધિ હતી. અગાઉ વર્ષ 2016માં હીટવેવ 21 દિવસ સુધી ચાલ્યું હતું. પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાન 22.19 ડિગ્રી સેલ્સિયસ 1901 પછી સૌથી વધુ હતું. મેં મહિનામાં ઉનાળો પ્રવેશતાની સાથે જ દક્ષિણ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, મરાઠવાડા અને ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ તાપમાન જોવા મળી શકે છે. બાકીના રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢના કેટલાક વિસ્તારો, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તર કર્ણાટક અને તેલંગાણાની સાથે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ મે મહિનામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં પણ અમુક દિવસ માટે ઊંચું તાપમાન જોવા મળે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે