Home Entertainment Pakistani Actress: 32 વર્ષીય પાકિસ્તાની અભિનેત્રીની લાશ 2 અઠવાડિયા સુધી ઘરમાં જ...

Pakistani Actress: 32 વર્ષીય પાકિસ્તાની અભિનેત્રીની લાશ 2 અઠવાડિયા સુધી ઘરમાં જ સડતી રહી#HumairaAsgharAli #PakistaniActress #KarachiNewsPakistani

0
525

Pakistani Actress: મૃત હાલતમાં મળી એક્ટ્રેસ

પાકિસ્તાની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી તરફથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક્ટ્રેસ હુમૈરા અસગર અલીએ પોતાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. હુમૈરા 32 વર્ષની હતી અને કરાચી સ્થિત ડિફેન્સ હાઉસિંગ ઑથોરિટીના એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી, જ્યાં તેનો મૃતદેહ મળી આવ્યો છે. એક્ટ્રેસનું મોત 2 અઠવાડિયા પહેલાં થઈ ચુક્યું હતું પરંતુ, આ વિશે કોઈ જાણ નહતી થઈ.

Pakistani Actress

Pakistani Actress: ભાડું ન ચૂકવવાથી ઘરના ઓર્ડર બાદ ખુલ્યો ચોંકાવનારો કેસ

હુમૈરા અસગર અલી પાકિસ્તાની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતી. તેણે નાની ઉંમરમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી. 7 જુલાઈએ જ્યારે તેના મોતની ખબર સામે આવે છે, તો તમામ લોકો ચોંકી ગયા હતા. 

Pakistani Actress: પોલીસે શું કહ્યું? 

આ મુદ્દે DIG સૈયદ અસદ રઝાએ જણાવ્યું કે, ‘અલીનો મૃતદેહ ફેઝ-VIમાં ઇત્તેહાદ કોમર્શિયલના એક ફ્લેટમાંથી મળી આવ્યો હતો. તેનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેણે એમ પણ કહ્યું કે ‘તેનું મૃત્યુ બે અઠવાડિયા પહેલા થયું હતું, પરંતુ નજીકમાં રહેતા લોકોને તેની જાણ ન હતી થઈ. સ્થાનિક કોર્ટના આદેશ પર ગિજરી પોલીસ એપાર્ટમેન્ટ ખાલી કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે પોલીસે બપોરે 3:15 વાગ્યે દરવાજો ખખડાવ્યો, ત્યારે કોઈએ જવાબ આપ્યો નહીં. ત્યારબાદ પોલીસે તાળું તોડીને એપાર્ટમેન્ટમાં પ્રવેશ કર્યો, જ્યાં તેનો મૃતદેહ મળી આવ્યો. પુરાવા એકત્રિત કરવા માટે પોલીસના ક્રાઈમ સીન યુનિટને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યું હતું. એક્ટ્રેસ એપાર્ટમેન્ટમાં ભાડા પર રહેતી હતી. તેણે 2024થી મકાનમાલિકને ભાડું આપવાનું બંધ કરી દીધું હતું, ત્યારબાદ કોર્ટે તેને ઘર ખાલી કરવાનો આદેશ પણ આપ્યો હતો.’

Pakistani Actress

Pakistani Actress: ઘર ખાલી કરાવા ગયેલી પોલીસને મળી ચોંકાવનારી લાશ

આ વિશે વધુ માહિતી આપતા DIGએ કહ્યું કે, ‘એવું લાગતું હતું કે, લાશ ઘણા દિવસો જૂની હતી. શરૂઆતની તપાસ દરમિયાન, મૃત્યુનું કારણ જાણી શકાયું ન હતું. મૃતદેહને કાનૂની કાર્યવાહી માટે જિન્ના પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવી છે.’ પોલીસ સર્જન ડૉ. સુમૈયા સૈયદ કહે છે કે ‘લાશ લગભગ સડવાના એડવાન્સ સ્ટેજ પર હતી. હાલમાં, તેની તપાસ ચાલી રહી છે.’

Pakistani Actress
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Pakistani Actress: 32 વર્ષીય પાકિસ્તાની અભિનેત્રીની લાશ 2 અઠવાડિયા સુધી ઘરમાં જ સડતી રહી#HumairaAsgharAli #PakistaniActress #KarachiNewsPakistani


 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે