જમ્મુ કાશ્મીરના કુપવાડામાં રોજગાર મેળાનું થયું આયોજન

0
79

શિક્ષિત બેરોજગાર યુવક યુવતીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો

જમ્મુ કાશ્મીરના છેવાડાના યુવાનોને રોજગારી અંગેની યોગ્ય માહિતી , નોકરી અને તે અંગેનું માર્ગદર્શન સ્થાનિક વહીવટી તંત્ર અને ખાનગી કંપનીઓ દ્વારા ખીણ પ્રદેશના અનેક વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત કુપવાડા જીલ્લામાં પણ શિક્ષિત બેરોજગારો માટે ખાનગી કંપની અને જીલ્લા રોજગાર કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સરકારી ડીગ્રી કોલેજમાં એક દિવસીય જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

અહી ઉલ્લેખનીય છેકે સમગ્ર જમ્મુ કાશ્મીરમાં વિકાસના કામો અત્યારે પુરજોશમાં ચાલી રહ્યા છે અને કલમ 370 હટાવ્યા બાદ અહી નાગરિકોને સ્થાનિક કક્ષાએ શિક્ષણ, રોજગારી,અને વેપાર મળી રહે તે માટે વહીવટી તંત્ર અને કેન્દ્ર સરકાર સતત અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ