૧૨ માર્ચ, શુક્રવારે BSE સેન્સેક્સ ૧૨૩ પોઈન્ટ વધીને 62,028 પર બંધ

0
391

NSE નિફ્ટી 18 પોઈન્ટ વધીને 18,315 પર બંધ

૧૨ માર્ચ શુક્રવારે, ભારતમાં શેરબજારમાં માઈનોર તેજી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 123 પોઈન્ટ વધીને 62,028 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 18 પોઈન્ટ વધીને 18,315 પર બંધ થયું હતું. જોકે, અમેરિકા અને યૂરોપમાં મંદી વધવાની ધારણા પાછળ ઇન્ફોર્મેશન ટેકનોલોજી શેર્સમાં આકર્ષણ ઓછું થયું હતું અને વેચવાલી આવી હતી. ઑટોમોબાઇલ્સમાં માર્કેટમાં ઓટો સ્ટોક્સમાં ખરીદી વધી હતી.