OFFBEAT 90 | ઘરેલું નુસ્ખા – ઘરમાં કરોળિયાના જાળાથી પરેશાન છો | VR LIVE

0
405

ઘરમાં લાગેલા કરોળિયાના જાળા જોવામાં તો ખરાબ લાગે છે, પરંતુ તમને એ ખબર નહીં હોય કે કરોળીયાને ઘરેલુ નુસખા અપનાવીને ઘરની બહાર કરી શકાય છે.તમને જણાવી દઈએ કે ઘરમાં કરોળિયાના જાળા થવાએ સામાન્ય વાત છે. તે અવારનવાર જોવા મળે છે. આમ છતાં તે દેખાય ત્યારે તેને તરત જ હટાવી દેવા જોઈએ. કારણકે તેને કારણએ વાસ્તુદોષ પેદા થાય છે. ઘરમાં અનેક આફતો આવે છે.વધુ માહિતી માટે જોતા રહો વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો