OFFBEAT 315 | હેલ્થ – પપૈયાની આડ અસરો | VR LIVE

    0
    159
    પપૈયું ખાવું સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પપૈયામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર, વિટામીન એ, વિટામીન સી, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. સાથે જ પપૈયામાં ઘણા બધા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે કેન્સર સામે લડવા માટે પણ સક્ષમ છે. પપૈયું ખાવાથી વજન પણ ઓછું થાય છે અને હાર્ટ સંબંધિત સમસ્યા પણ દૂર થવા લાગે છે. પપૈયું ખાવાથી પાચનતંત્ર પણ બરાબર રીતે કામ કરે છે. પરંતુ કેટલીક સ્થિતિમાં પપૈયું ખાવું નુકસાનકારક પણ સાબિત થાય છે. કેટલાક લોકોએ પપૈયાનું સેવન ટાળવું જોઈએ. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા દરમ્યાન પપૈયું ખાવાથી હાલત બગડી શકે છે. પપૈયું ખાવાથી હૃદય રોગ, ડાયાબિટીસ, કેન્સર અને બ્લડ પ્રેશરની સમસ્યા દૂર થાય છે, પરંતુ પપૈયું કેટલાક લોકો માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. પપૈયામાં જોવા મળતા પોષક તત્વો દરેકને ફાયદો પહોંચાડતા નથી. આવો જાણીએ પપૈયાથી થતી આડઅસર અને ક્યા લોકોએ પપૈયુ ન ખાવું જોઈએ તેના વિષે ………………………………

    લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

    યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

    ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

    રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો