OFFBEAT 311 | હેલ્થ – શા માટે માતાનું દૂધ બાળક માટે મહત્વનું | VR LIVE

    0
    48

    આજકાલ આધુનિક માતાઓને એના બાળકને સ્તનપાન કરાવવાનું કામ પળોજણ લાગે છે. પરંતુ હકિકતમાં બાળકના જન્મ બાદ માતાનું દૂધ જ શિશુ માટે શ્રેષ્ઠકારક છે. માતાના દૂધથી શિશુની રોગપ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે. આ દૂધ બાળક માટે અમૃત સમાન હોય છે. ગાયનેકોલોજીસ્ટનું કહેવું છે કે બ્રેસ્ટ ફીડિંગને લઈને શહેરી મહિલાઓમાં જાગૃતતા ઓછી છે, તેઓ વિચારે છે કે ફીડિંગ કરાવવાથી ફિગર બગડી જાય છે. જ્યારે હકીકતમાં સ્તનપાનથી મહિલાઓનું સ્તન કેન્સરનું જોખમ ઓછું થાય છે. આ ઉપરાંત પણ અનેક ફાયદાઓ છે.માતાનું દૂધ સહુથી ગુણકારી હોય છે. એમાંથી મળનાર પ્રોટીન અને એમિનો એસિડ શિશુના વિકાસ માટે જરૃરી છે. જે બાળકને કુપોષણનો શિકાર થવાથી બચાવે છે. આમ સ્તનપાન કરાવવાથી માતા અને શિશુ બંનેનું આરોગ્ય સ્વસ્થ રહે છે…. તો ચાલો જાણીએ માતાના બાળકને સ્તનપાન કરાવવાના ફાયદા વિષે ……………………

    લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

    યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

    ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

    રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો