ઓફબીટના પ્રેરણાત્મક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે મહાન વૈજ્ઞાનિક જેમ્સ પ્રિસ્કોટ જૂલ વિષે જાણીશું. તેઓ એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા. એમનો જન્મ ઈ. સ. ૧૮૧૮ના ડિસેમ્બર મહિનાની ૨૪ તારીખના રોજ ઇંગ્લેન્ડના લેન્કેશાયર ખાતે થયો હતો. બ્રિટીશ ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને સાલફોર્ડ લેન્કેશાયરમાં જન્મેલા બ્રૂઅર એક તેજસ્વી પ્રયોગકર્તા અને વૈજ્ઞાનિક હતા જેમણે ગરમીની પ્રકૃતિનો અભ્યાસ કર્યો હતો .