OFFBEAT 218 | 14 નવેમ્બર – ચિલ્ડ્રન્સ ડે

0
304

14 નવેમ્બર બાળ દિવસ દેશમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 14 નવેમ્બરના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જયંતી છે. બાળ દિવસના દિવસે મોટાભાગની શાળામાં બાળકો માટે રમત-ગમતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે