ઘણા વૅજ્ઞાનિકો ના અવિષકારે માણસના જીવન જીવવાની પદ્ધતિ એક દમ સરળ બનાવી દીધી હતી આવા જ એક વિજ્ઞાની ની વાત આપણે આગળ કરવાના છીએ જેમણે વિજ્ઞાન ક્ષેત્રે જેટલી સફળતા હાંસલ કરી તે ખરેખર પ્રશંસનીય છે પણ તાજેતર માં જ તેમનું અવસાન થયું હતું તેમના અવસાનના લીધે હોકીન્સ ના ઘણા ચાહકો હતાશ થઈ ગયા હતા