OFFBEAT 193 | પ્રેરણાત્મક ૧૧ ઓક્ટોબર ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ

1
82

ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ મનાવવાની શરૂઆત એક બિન સરકારી સંગઠન ‘પ્લાન ઇન્ટરનેશનલ’ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી. આ સંગઠન દ્વારા ‘કેમ કે હું એક છોકરી છું’ નામનું એક અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર આગળ વધારવાના હેતુથી કેનેડા સરકારે સામાન્ય સભામાં આ અંગે એક પ્રસ્તાવ રજૂ કર્યો. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રે 19 ડિસેમ્બર, 2011ના રોજ પ્રસ્તાવને પસાર કર્યો અને તેના માટે 11 ઑક્ટોબરનો દિવસ નક્કી કરવામાં આવ્યો OFFBEAT

1 COMMENT

Comments are closed.