OFFBEAT 186 | પ્રેરણાત્મક : ગાંધીજયંતિ સ્પેશિયલ | VR LIVE

0
23

ગાંધી જયંતી – મોહનથી મહાત્મા સુધીની સફરમાં ગાંધીજીને સમજવા હોય તો તેમની આત્મકથા સત્યના પ્રયોગો વાંચવી પડે, આજે ગાંધીજીને યાદ કરીને દેશભરમાં તેમના મુલ્યોને સાચવવાની અને તેમના કામોનો સંકલ્પ લેવામાં આવે છે