OFFBEAT 146 | પ્રેરણાત્મક – આંતરરાષ્ટ્રીય યુવા દિવસ | VR LIVE

0
287

આજે 12 ઓગસ્ટ દુનિયાભરમાં  વિશ્વ યુવા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. કોઈ પણ દેશની પ્રગતિમાં તે દેશના યુવાનોનું ખૂબ મહત્વનું યોગદાન હોય છે. જો કોઈ દેશના યુવાનોની વસ્તી વધારે હોય તો તે દેશને પ્રગતિ કરતા કોઈ રોકી શકે નહીં. એટલા માટે તે ખૂબ મહત્વનું છે કે યુવાનોને આગળ વધવાની તક આપવી જોઈએ.