OFFBEAT 12 | પ્રેરણાત્મક – ચાણક્ય | VR LIVE

0
301

ચાણક્ય અથવા કૌટિલ્ય મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ બન્યો હતા. તેમનું સાચુ નામ વિષ્ણુગુપ્ત હતું.