OFFBEAT 110 | દેવશયની એકાદશી | VR LIVE

0
64

હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિનું ખૂબ જ મહત્વ છે. આ તિથિના દિવસે દેવશયની એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. તેને દેવશયની અગિયારસ, દેવપોઢી અગિયારસ, હરિશયની એકાદશી તેમજ અષાઢી એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસથી જ શરૂ થાય છે ચતુરમાસ જેમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાનની ખાસ પૂજા કરવામાં આવે છે.