HomeDeshઓડિસામા થયુ ટ્રેન અકસ્માત,જાનમાલને નુકશાનની સંભાવના

ઓડિસામા થયુ ટ્રેન અકસ્માત,જાનમાલને નુકશાનની સંભાવના

કોરોમંડલ એક્સપ્રેસનું માલગાડી સાથે થયુ ટક્કર

અનેક ડબ્બાઓ પાટા ઉપરથી ઉતરી પડ્યા

રાહત અને બચાવ કામગીરી  યુધ્ધ સ્તરે શરુ

ઓરિસાના બાલાસૌરમાં કોરમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે અકસ્માત થતા મોટી દુર્ધટના સર્જાઇ છે, કોરો મંડલ એક્સ્પ્રેસ હાવડાથી ચેન્નૈઇ જઇ રહી હતી, આ અકસ્માત  બહનગા સ્ટેશન પાસે થઇ હતી, અકસ્માત થયા બાદ ટ્રેનની કેટલીગ બોગીયો પાટા ઉપરથી ઉતરી ગઇ હતી, રાહત અને બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. કલેક્ટર, બાલાસોરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા અને રાજ્ય સ્તરેથી વધારાની મદદની જરૂર હોય તો એસઆરસીને જાણ કરવા માટે સ્થળ પર પહોંચવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે,હાલ બચાવ અને રાહતનું કાર્ય સ્થાનિક તંત્ર કરી રહ્યો છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments