ઉત્તર ભારતમાં નહી મળે ગરમીથી રાહત-હવામાન વિભાગ

0
266

હવામાન વિભાગે આગાહી કરી છે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હિટ વેવથી હાલ છુટકારો નહી મળે,, ઉત્તર પશ્ચિમ ભારતમાં ભેજનું પ્રમાણ વધ્યુ  છે, રાજસ્થાનમાં તાપમાન થોડુ ઘટશે,,સાથે દક્ષિણ હરિયાણા, પશ્ચિમી યુપી, દિલ્હીના કેટલાક ભાગે, ઉત્તર પુર્વ એમપી, ઝારખંડ બિહાર અને દક્ષિણ બંગાળમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે,  સાથે આવતા અઠવાડિયાથી હિટવેવમાં થોડા સુધારણા જોવા મળશે તેમ આઇએમડીના વૈજ્ઞાનિકે આગાહી કરી છે,